ફીશીંગ નેટ ભાવ પત્રક મેળવો.
મહત્વની કામગીરી

ફીશીંગ નેટ

સંસ્થા દ્વારા જુદા જુદા ત્રણ પ્રકારની માછલાં પકડવાની જાળ અને દોરીઓનું ઉત્પાદન કરી તે માછીમારોને પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે.

કુલ ત્રણ પ્રકારની ફીશીંગ નેટ ઉપલબ્ધ છે.

  • નાયલોન મલ્ટી ફીલામેન્ટ નેટ
  • એચ.ડી.પી.ઇ. નેટ
  • નાયલોન મોનો ફીલામેન્ટ નેટ

ફીશીંગ નેટ જુદીજુદી સાઇઝ તથા જાડાઇમાં ઉપલબ્ધ છે. જેનો ભાવ પ્રતિ કિલો અલગ-અલગ હોય છે.

ફીશીંગ નેટ મેળવવાનું સ્થળ જાણો

નાયલોન નેટ પ્લાન્ટ
સી.ટી.એમ.મીલ પાસે, રામોલ રોડ,
ખોખરા, અમદાવાદ.
(ઓ.) ૦૭૯-૨૫૮૫૩૭૨૯
(મો.) ૯૭૧૪૯૩૦૮૧૨
નાયલોન સેલ્સ ડેપો
કેન્ટીન બિલ્ડીંગ, વેરાવળ,
(ઓ) ૦૨૮૭૬-૨૩૧૨૩૫
  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
Go to Navigation