ફીશીંગ નેટ ભાવ પત્રક મેળવો.
અમારા વિષે

એસોસીએશનની મુખ્ય પ્રવૃત્તિઓ

 • જુદા જુદા સ્થતળોએ મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલીનો છુટક વેચાણ
 • મત્સ્યોદ્યોગને લગતા સાધનો વ્યાજબી ભાવથી પુરા પડવા
 • રાજય સરકારશ્રીની યોજનાઓ તથા નવા પ્રોજેકટોનું અમલીકરણ કરવું
 • મત્સ્યબીજનું ઉત્પાદન તથા ઉછેર કરવું
 • દરિયાઇ વિસ્તારમાં માછીમારોને ફીશીંગ બોટો માટે ડીઝલ પુરૂ પાડવું
 • ઓ.બી.એમ. તથા મરીન એન્જીંન વેચાણ કરવું
 • સક્રિય માછીમારો માટે આકસ્મિક જુથ વીમા યોજનાનુ અમલીકરણ કરવું
 • જુદા જુદા પ્રકારની માછલાં પકડવાની જાળ અને દોરીઓનું ઉત્પાદન કરી તે માછીમારોને પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે.
 • લાકડાંની અને ફાઇબર ગ્લાસની પ્રબલિત પ્લાસ્ટિકની માછલાં પકડવાની હોડીઓનું બનાવવી અને પૂરી પાડવી.
 • ટિનની હોડીઓ, જુદા જુદા કદનાં માછલી ઘર, વગેરે બનાવવાં અને પૂરાં પાડવાં
 • મત્સ્યબીજનાં ઉત્પાદન અને વહેંચણી : ઇંડિયન મેજર કાર્પની સ્પોન, ફ્રાય અને ફિંગરલિંગ
 • અશોક લેલેન્ડ મેક/મરિનર આઉટબોર્ડ મોટર્સના યોગ્ય એંજિન સાથે માછલાં પકડવાની હોડીઓ (ક્રાફટ)નું યંત્રીકરણ કરવું.
 • જુદાં જુદાં મત્સ્યબંદરોએ ૧૮ કન્ઝ્યુમર પંપની કામગીરી મારફત માછલાં પકડવાનાં વહાણને હાઈસ્પીડ ડિઝલ એંજિન મુકવાં.
 • સરકારે મચ્છીમારીના ક્ષેત્રમાં શરૂ કરેલી વિકાસ પરિયોજનાઓનો અમલ
 • રાજ્યના માછીમારોના જૂથ અકસ્માત વીમા યોજનાનો અમલ.
 • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
Go to Navigation